ગુજરાત

અરવલ્લી જીલ્લાના બાયડના પાતેરા ગામે વરરાજા હેલિકોપ્ટરમાં લગ્ન કરવા પહોંચ્યા

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના પાતેરા ગામે વરરાજા લગ્ન કરવા હેલિકોપ્ટરમાં પહોંચતાં ગ્રામ્ય વિસ્તારમાં કુતુહલ સર્જાયું હતું. કપડવંજ તાલુકાના ફાતિયાવાદ ગામના કિશનસિહ સોઢા પરમાર જેઓ હાલ બીએચએમએસનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ બાયડ તાલુકાના પાતેરા ગામે બીએસસી નર્સિંગનો અભ્યાસ કરતાં વૈશાલી સોલંકી સાથે લગ્ન કરવા હેલિકોપ્ટરમાં પહોંચતાં ગ્રામ્ય વિસ્તારમાં કુતુહલ સર્જાયું હતું. આ વિસ્તારમાં પહેલી વાર હેલીકોપ્ટર આવતાં ગામલોકોનાં ટોળેટોળાં જોવા ઉમટી પડ્યાં હતાં

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *