ગાંધીનગર

ઓછી કિંમતમાં ઓફરની સાથે કેપીટલ કેબની ગુજરાતના દરેક જીલ્લામાં શરૂઆત

ગાંધીનગર :

શહેરમાં ચાલી રહેલા ભાગદોડના કારણે ટ્રાફિકની અડચણનો સામનો દરેક વ્યક્તિને કરવો પડે છે. રસ્તા પર ચાલતા વાહનો ઓછાં તો ના કરી શકાય પણ ટેક્ષી સેવા દ્વારા લોકોને સુવિધા પ્રદાન કરી શકાય છે. આમ તો ટેક્ષી ઉદ્યોગમાં ઘણી કંપની કાર્યરત છે. એવી જ રીતે ગુજરાતમાં પણ ટેક્ષી સર્વિસ કંપનીની સ્થાપના કરવામાં આવી છે જેનું નામ કેપીટલ કેબ છે. જેની ઓફીસ એ – ૩૦૪, ત્રીજો માળ, વિનાયક બિઝનેસ પાર્ક, પીડીપીયુ રોડ, રાયસણ, ગાંધીનગર ખાતે આવેલ છે. કેપીટલ કેબની મુખ્ય કામગીરી ટેક્ષી સેવા પુરૂ પાડવાનું છે. જેમા નાનીથી લઈને મોટી ગાડીનો સમાવેશ થાય છે. આજની દુનિયામાં મોબાઈલના આદિ થયેલા લોકો માટે સ્માર્ટફોનની એપના માધ્યમથી ગાડીની નોંધણી કરાવવા માટેની સુવિધા પણ આપે છે. બીજી કંપનીના મુકાબલે ઓછી કિંમતમાં ઓફરની સાથે કેપીટલ કેબ ગુજરાતની દરેક જીલ્લામાં સેવાની શરૂઆત કરી ચૂક્યું છે અને ઘણા લોકો આ ઓફરનો લાભ લઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x