ગુજરાતરાષ્ટ્રીય

મહિસાગર: 154 ગામો એલર્ટ,ગળતેશ્વર પાસેના ત્રણેય બ્રીજ અવરજવર માટે બંધ

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદનાં કારણે રાજસ્થાનનાં બાંસવાડા ડેમમાંથી પાણી છોડાતા તેમજ વરસાદનાં કારણે કડાણા ડેમમાં પાણીની સતત આવક વધતા કડાણા ડેમમાંથી શનિવારે રાત્રે દસ વાગ્યાથી પાણી છોડવાનું શરૂ કરમાં આવતા અને રવિવારે સવારે ૫.૨૦ લાખ કયુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા મહિ નદીમાં પુર આવતા મહિસાગર જિલ્લામાં બે ઓવરબ્રીજ પર નદીનાં પુરનાં પાણી ફરતા વળતા તેમજ ખેડા જિલ્લાનાં ગળતેશ્વર પાસેનાં બ્રીજ પર પુરનાં પાણી ફરી વળતા ત્રણેય બ્રીજ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x