ગાંધીનગર

ધ્યાન કોમર્સના S.Y.B.Com (sem-3)  તેમજ T.Y.B.Com (sem-5) નાં કુલ 7 વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં TOP 50માં છવાયા.

ગાંધીનગર :

ગાંધીનગરનો ખુબજ નામસિન અને શ્રેષ્ઠ પરિણામો આપતા એવા ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશનના કુલ 7 વિધાર્થીઓએ આજે ફરીવાર ગુજરાત યુનિવર્સિટીમાં અવ્વલ સ્થાને રહીને ક્લાસ સહિત ગાંધીનગરનુ નામ રોશન કર્યુછે.  ધ્યાન કોમર્સ ગ્રુપ ટ્યુશનમાં ભણતાં S.Y.B.Com (semsester-3) નાં 4 વિદ્યાર્થીઓ અને T.Y.B.Com (semsester-5) નાં 3 વિદ્યાર્થીઓ એમ કુલ 7 વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીનાં કુલ વિધાર્થીઓમાંથી TOP 50 માં સ્થાન પ્રાપ્ત કરેલછે.

શાહ સ્તુતિ B.Com Sem-5 (421/490) 86% સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 7મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમાં આંકડાશાસ્ત્રમાં 70/70 તથા મેનેજમેન્ટ એકાઉન્ટમાં 70/70 તથા કોસ્ટ એકાઉન્ટમાં 64/70 ગુણ પ્રાપ્ત કરીને સરકારી વાણિજ્ય કોલેજમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

પુરોહિત પ્રાચી B.Com Sem-5 (413/490) 84% સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 14મો ક્ર્મ પ્રાપ્ત કર્યો છે. જેમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં 68/70, આંકડાશાસ્ત્રમાં 66/70 તથા કોસ્ટ એકાઉન્ટમાં 60/70 ગુણ પ્રાપ્ત કર્યા છે.

રાજા શિવાની B.Com Sem-5 (409/490) 83% સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 18મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેમાં કોસ્ટ એકાઉન્ટમાં 70/70, આંકડાશાસ્ત્રમાં 69/70 તથા મેનેજમેન્ટ એકાઉન્ટમાં 64/70 ગુણ પ્રાપ્ત કર્યા છે.

પ્રજાપતિ સુરેશ B.Com Sem-3 (409/490) 8૩% સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 11મો ક્ર્મ પ્રાપ્ત કર્યો છે. જેમાં કોર્પોરેટ એકાઉન્ટમાં 70/70, કોસ્ટ એકાઉન્ટમાં 64/70 તથા આંકડાશાસ્ત્રમાં 65/70 ગુણ પ્રાપ્ત કર્યા છે.

શ્રોફ ધ્રુવ B.Com Sem-3 (408/490) 83% સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 12મો ક્ર્મ પ્રાપ્ત કર્યો છે. જેમાં કોર્પોરેટ એકાઉન્ટમાં 70/70, કોસ્ટ એકાઉન્ટમાં 67/70 તથા આંકડાશાસ્ત્રમાં 67/70 ગુણ પ્રાપ્ત કર્યા છે.

પટેલ ક્રિપા B.Com Sem-૩(400/490) 82% સાથે સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 20મો ક્ર્મ પ્રાપ્ત કર્યો છે. જેમાં આંકડાશાસ્ત્રમાં 70/70 , કોર્પોરેટ એકાઉન્ટમાં 65/70તથા કોસ્ટ એકાઉન્ટમાં 62/70 ગુણ પ્રાપ્ત કર્યા છે.

દવે ભાર્ગવી B.Com Sem-૩ (397/490) 81%માં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં 23મો ક્ર્મ પ્રાપ્ત કર્યો છે. જેમાં આંકડાશાસ્ત્રમાં 68/70 , કોસ્ટ એકાઉન્ટમાં 64/70 તથાકોર્પોરેટ એકાઉન્ટમાં 54/70 ગુણ પ્રાપ્ત કર્યા છે. એવુ સંસ્થાનાં દર્શન ભાવસાર દ્વારા જણાવાયુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x