મહારાષ્ટ્ર: કામાઠીપુરા બિલ્ડિંગમાં આગ, પાંચ લોકો ઈજાગ્રસ્ત
મહારાષ્ટ્રના કામથીપુરા (નાગપડા) માં એક બિલ્ડિંગમાં આગ લાગી છે. જેમાં પાંચ લોકો બળી ગયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.