ગાંધીનગરગુજરાત

ગુજરાત કોંગ્રેસે રાજયપાલને CAA-NRC ના વિરુદ્ધ માં આવેદન રજૂ કર્યું

ગાંધીનગર
ગુજરાત રાજયપાલ ને CAA-NRC ના વિરુદ્ધ માં આવેદન રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ અમિત ચવડા નેતા પરેશ ધાનાણી કદીર પીરજાદા ગ્યાસુદ્દીન શેખ ઼ઈકબાલ શેખ એડવોકેટ બદરુદીન શેખ
દેશમાં અર્થવ્યવસ્થા કથળી ગઈ છે. આપણો દેશ દુનિયાની પાંચ ઉત્તમ અર્થવ્યવસ્થા વાળા દેશોમાં સ્થાન ધરાવતો હતો તે સ્થાન ભારત ગુમાવી ચૂકેલ છે. દેશમાં બેરોજગારી અત્યંત વધી રહી છે. બેરોજગારીનો દર ૪૫ વર્ષમાં ટોચ પર છે. ખેડૂતોની હાલત કફોડી છે, નાના ઉદ્યોગકારો અને નાના વેપારી પારાવાર પરેશાની ભોગવે છે. નવજાત શિશુના મોત આપણા સૌના માટે ચિંતાનો વિષય છે.

ત્યારે કથળી ગયેલી આરોગ્ય સેવા, કુપોષણ, નવજાત શિશુના મોત, પાક વિમો, અતિવૃષ્ટિી, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પાક નુકશાની સહાય, બેરોજગારી, મોંઘવારી, ઔદ્યોગિક એકમોની ખરાબ સ્થિતિ, તીડનો પ્રકોપતથા સરકારના મળતીયા મારફતે ગુંડાગીરી વગેરે બાબતોને લઈને મહામહિમ રાજ્યપાલશ્રી ને ધ્યાન દોરી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવતું ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x