રાષ્ટ્રીય

દિલ્હી ચૂંટણી પરિણામ 2020 : PK ટ્વીટ કરીને દિલ્હીની જનતાનો આભાર માન્યો છે

આમ આદમી પાર્ટીના સલાહકાર પ્રશાંત કિશોરે આમ આદમી પાર્ટીના વલણોમાં વધારો થવા પર ખુશી વ્યક્ત કરી હતી. પ્રશાંતે ટ્વીટ કરીને દિલ્હીની જનતાનો આભાર માન્યો છે. તેમણે લખ્યું- ભારતની આત્માની રક્ષા માટે ઉભા થવા બદલ દિલ્હીનો આભાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની ગણતરીમાં આમ આદમી પાર્ટીનો ટ્રેન્ડ વધુ સારો જોવા મળી રહ્યો છે. પાર્ટીને સંપૂર્ણ બહુમતી મળતાં કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે.  

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x