કોટ્રાક્ટ મેળવી સરકારી શાળાઓમાં સેવાના નામે ભોજન પીરસતી સંસ્થાઓને રૂપાણી સરકારની ગુપચુપ ભેટ
ગાંધીનગર
આ શિક્ષણ વિભાગ ના ઠરાવ મારફતે આવી ગુજરાત બહાર ની સંસ્થાઓ ને ગુજરાત રાજ્ય ની તિજોરીમાંથી કરોડો રૂપિયા સિફટતા થી સરકાવી શકે, અને રાજ્ય સંચાલિત મધ્યાહ્નન ભોજન યોજના ની અમલવારી કરતી 28000 સરકારી શાળાઓ થકી રોજિંદા 3500000 ગરીબ બાળકો ના રસોઈ ખર્ચ કરતા સંચાલક પદ્ધતિ ને
જ્યારે સરકાર દ્વારા સંચાલિત થતી રાજય ની 28000 સરકારી શાળાઓના 3500000 ગરીબ બાળકોના ભોજન તૈયાર કેવા માટે ,કે જ્યાં સ્થાનિક કક્ષાએ શાળા કમ્પાઉન્ડમાં જ આવેલા કિચન કમ શેડ માં સ્થાનિક રસોઈયા મદદનીસો દ્વારા તાજી અને ગરમ રસોઇ બનાવીને પીરસતા સંચાલકો ને પ્રાઇમરી માટે 2.88 પૈસા, અપરપ્રાઇમરી માટે 3 .56 પૈસા , ની જ જોગવાઈ કરવામાં આવી છે,
શુ આવી રીતે ગુજરાત સરકાર ની તિજોરી ખાલી કરવાનો નવો રસ્તો ખાસ કરીને ગુજરાત સરકાર માં કી પોસ્ટ ઉપર રહેલા બિન ગુજરાતી ઊચ્ચ અધિકારીઓ સરકાર ને મજબૂર બનાવી ગુજરાત બહારની સંસ્થાઓ ને યેન કેન પ્રકારે કોન્ટ્રાક્ટ અપાવી રાજય ની તિજોરી માંથી બાળકો ના ભોજન ના નામે વર્ષે દહાડે કરોડો રૂપિયા સરકાર ની તિજોરી માંથી સેરવી જાય છે ઉપરાંત આવી સંસ્થાઓ બાળકોને ભોજન ના નામે કરોડો રૂપિયા ડોનેશન મેળવે છે, શુ આ વિષય સરકાર ને ધ્યાને નથી? હાલ માં કુપોષિત બાળકો માં પણ વધારો આવી સંસ્થાઓ જ્યાં આંગણવાડી અને મધ્યાહ્નન ભોજન પીરસવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે તે વિસ્તારો માં જોવા મળ્યા તપાસ નો વિષય નથી?