ગાંધીનગરગુજરાત

મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજી.

ગાંધીનગર :

તા.૧.૪.૨૦૨૦ ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાજ્યના જિલ્લા મથકોએ જિલ્લા કલેકટર કચેરીઓમાં રહેલા રાજ્ય મંત્રીમડળના મંત્રીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી કેબિનેટ બેઠક યોજી હતી.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્યસચિવ પોલીસ મહા નિદેશક તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં પણ પ્રજાહિતના નિર્ણયો અને પ્રજાલક્ષી કામગીરીમાં રૂકાવટ ન આવે તેવા ઉદ્દાત ભાવથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટનો આ પ્રયોગ દેશભરમાં પ્રથમવાર ગુજરાતે કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *