ગાંધીનગર

મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટ અને ઉતક્રશ હેલ્થ ફોઉન્ડેશનના સહયોગથી ગાંધીનગરમાં ઝુંપડા વિસ્તારના બાળકોને ફાઇવસ્ટાર ચોકલેટ તથા વેફરનુ વિતરણ.

ગાંધીનગર :

મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટ પરિવાર દ્વારા અને ઉતક્રશ હેલ્થ ફોઉન્ડેશનના સહયોગથી આજ રોજ ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં કોર્પોરેટરશ્રીઓ તથા વોર્ડ પ્રમુખશ્રીઓને પોતાના વિસ્તારમાં આવેલા આવેલ ઝુંપડા વિસ્તારના નાના બાળકોને વોર્ડ દીઠ મોટી સંખ્યામાં ફાઇવસ્ટાર ચોકલેટ બોક્સોનું તથા ક્રીમ ફલેવર વાળી વેફરના બોક્સોનુ વિતરણ કરવામાં આવેલ તથા અન્ય છેવાડાના વિસ્તારમાં રહેતા બાળકોને પણ વિતરણ કરાયુ. પ્રથમ લોક ડાઉન શરૂ થતાં ની સાથે સામાજિક સેવા શરૂ કરી દેવાની ભેખ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી નિશિતભાઈ વ્યાસ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શ્રીશૈલેન્દૃસિંહ બિહોલા તથા શહેર જીલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ શ્રી ઉપઁલ જોષી તથા મહામંત્રી રાકેશ જાની અને સમર્પણ મુકબધિર શાળાના સંચાલક શ્રી વૈભવ જાની ઉપસ્થિત રહ્યા હતા.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x