ગુજરાત

માંગરોળ પ્રજાપિતા સસ્થા તરફથી ચાર ગામોમાં અનાજની કીટોનું વિતરણ     

માંગરોળ :

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય તરફથી તાલુકાના ચાર ગામોમાં આદિવાસી વર્ગનાં જે લોકો મજુરી કામ કરીને પોતાનું જીવન ગુજારે છે. તેવા પરિવારોને આ કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે, સાથે જ આ વિસ્તારમાં ફરજ બજાવતા જવાનોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે, આ કામગીરી બ્રહ્માકુમારી અનિસાબેન, સેજલબેન અને ગાયત્રીબેને આ કામગીરી કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x