ગાંધીનગરગુજરાત

ગુજરાત : પોલીસ કાર્યવાહી ડ્રોન સર્વેલન્સથી હજુ સુધી ૨૧૦૭૮ અટકાયત

અમદાવાદ :

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્યભરમાં રેડઝોન સહિતના કન્ટેન્ટમેન્ટ વાળા વિસ્તારોમાં સંક્રમણ વધે નહીં અને અન્ય વિસ્તારોમાં પ્રસરે નહીં તે માટે શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી સાથેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરાશે. પેરામિલિટરી ફોર્સની વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. લોકડાઉનના અમલ સંદર્ભે પોલીસ વડા ઝાએ ઉમેર્યું કે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રમાણ વધુ છે તેવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાશે.

ડ્રોન સર્વેલન્સથી નવા ગુના – ૧૯૨

ડ્રોન સર્વેલન્સથી હજુ સુધી ગુના – ૧૨૨૪૩

ડ્રોન સર્વેલન્સથી લોકોની અટકાયત – ૨૨૫૫૯

સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા ગુના – ૭૯

સ્માર્ટસિટી-વિશ્વાસ દ્વારા અટકાયત – ૭૪

સીસીટીવી આધારે હજુ સુધી ગુના – ૩૦૩૨

સીસીટીવી આધારે હજુ સુધી અટકાયત – ૪૧૫૬

સીસીટીવી ફુટેજ આધારે ગુના – ૧૬

સીસીટીવી ફુટેજ આધારે અટકાયત – ૨૩

સીસીટીવી ફુટેજ આધારે હજુ સુધી ગુના – ૬૬૫

સીસીટીવી આધારે હજુ સુધી અટકાયત – ૯૨૬

સોશિયલ મિડિયા અફવા સંદર્ભે નવા ગુના – ૨૦

સોશિયલ મિડિયા અફવા સંદર્ભે હજુ સુધી ગુના – ૭૫૪

અફવા સંદર્ભે અટકાત – ૧૫૬૧

ખોટી માહિતી બદલ એકાઉન્ટ બ્લોક – ૨૩

ખોટી માહિતી બદલ હજુ સુધી એકાઉન્ટ બ્લોક – ૭૦૮

જાહેરનામા ભંગના ગુના – ૨૧૩૧

ક્વોરનટાઈન ભંગના ગુના – ૭૧૦

અન્ય ગુનાઓ – ૪૭૯

વાહનો જપ્ત કરાયા – ૫૫૯૬

વાહનો મુક્ત કરાયા – ૩૮૯૧

હજુ સુધી વાહનો મુક્ત કરાયા – ૨૧૭૪૨૭

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x