ગાંધીનગર

એસ એસ વી કેમ્પસમાં નવરાત્રી ઉજવણી કરાઇ.

ગાંધીનગર :
ગાંધીનગર્ના સેકટર-23 ખાતે આવેલ એસ એસ વી કેમ્પસમાં કોવિડ-19 ની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી માસ્ક, શોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખી શિક્ષકો, પ્રિન્સીપાલ અને ટ્રસ્ટીગણે ભાગ લીધો હતો. જેની સાથે સાથે પ્રિન્સીપાલ, દરેક શિક્ષકગણ અને એડમીન દ્વારા કોવીડ-19 ને હરાવવા માટે ગાઈડલાઈન્સ મુજબ સમયાન્તરે હાથ ધોવા, માસ્ક પહેરવા, સોસિયલ ડીસ્ટન્સનું પાલન અને પોતે કોવીડ-19 થી બચવા માટે શપથ ગ્રહણ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x