Budget Session 2025

રાષ્ટ્રીય

વિવાદિત વક્ફ બિલને કેબિનેટનો લીલી ઝંડી, વિપક્ષનો વિરોધ યથાવત્

કેન્દ્રીય કેબિનેટે વક્ફ (સંશોધન) બિલને મંજૂરી આપી દીધી છે, જે સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં રજૂ કરવામાં આવી શકે છે.

Read More
x