karjan

Uncategorized

નર્મદા ડેમની સપાટી 118.83 મીટર : 4 દિવસમાં 122 મીટરને ક્રોસ થવાની શક્યતા.

વડોદરાઃ  ઉપરવાસમાં પડી રહેલા વરસાદના પગલે નર્મદા ડેમનની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 118.83 મીટર પર પહોંચી છે.

Read More
x