Town Planning Department

ગાંધીનગર

ગાંધીનગરમાં સરકારી જમીન ખુલ્લી કરાવવા ઝુંબેશ, 80 દબાણો દૂર

ગાંધીનગર પાટનગર યોજના વિભાગે રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણોથી ઘેરાયેલી સરકારી જમીનોને મુક્ત કરાવવા માટે સોમવારથી ઝુંબેશ શરૂ કરી છે.

Read More
x