દહેગામના બુટલેગર સામે કડક કાર્યવાહી:ખૂનની કોશિશ અને એટ્રોસિટીના આરોપી સુરદીપસિંહ ઝાલાને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલાયો
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે દહેગામના લીમ્બચફળી ગામના બુટલેગર સુરદીપસિંહ ઝાલાને પાસા હેઠળ ભુજની પાલારા જેલમાં મોકલ્યો છે. આરોપી સુરદીપસિંહ વિરુદ્ધ
Read More