રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં 25 માર્ચ શનિવારે રજા હોવા છતાં દસ્તાવેજ નોંધણી ચાલુ રહેશે
રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને તા.૨૫ માર્ચ-૨૦૨૩ને શનિવારે
Read More