ગાંધીનગરમાં બેવડી ઋતુના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, રહીશોએ મહાનગરપાલિકા વિસ્તારમાં દવા-ફોગીંગનો છંટકાવ કરવાની માંગ કરી.
છેલ્લા કેટલાય દિવસોથી મચ્છરોના વધી રહેલા પ્રકોપના કારણે શહેરના રહીશો અને ખાસ કરીને નાના બાળકો રોગનો શિકાર બની રહ્યા છે.
Read More