ગાંધીનગરગુજરાત

ધોરણ 10 અને 12ના 49,196 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે નોંધણી કરાવી હતી

ગાંધીનગર જિલ્લામાં પરીક્ષાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી. n પ્રજાપતિએ કહ્યું છે તેમ. આ મુદ્દે તેમણે

Read More
ગુજરાત

હોળી પહેલા ઝટકો, LPG સિલિન્ડર થયો મોંઘો, જાણો કેટલી થઈ ગઈ કિંમત

રાંધણગેસના ભાવમાં વધારોઃ હોળી પૂર્વે જ સામાન્ય જનતાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. માર્ચ મહિનામાં ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરના

Read More
મનોરંજન

વધતા જતા કાનૂની વિધ્નો ટાળવા હવે ફિલ્મ-વેબસીરીઝ મેકર્સ બજેટના ૧૦% રકમ લિગલ ટીમ માટે ફાળવવા લાગ્યા

એક જમાનો હતો જયારે ફિલ્મ પોતાની તાકાતથી ટિકિટબારી પર ચાલતી હતી. છેલ્લા કેટલાક સમયથી એવો દોર આવ્યો છે કે ફિલ્મને

Read More
ગુજરાત

રસ્તા પર હોબાળો કરવો સરળ છે, પરંતુ વિધાનસભામાં કાયદો પસાર કરવો મુશ્કેલ છે.ઃ હાર્દિક પટેલ

જે વ્યÂક્તએ વર્ષો સુધી કાયદા માટે રસ્તા પર લડાઇ લડી, તે વ્યÂક્તને ધારાસભ્ય બન્યા બાદ ઘટનાની ગંભીરતા સમજાઇ અને હવે

Read More
ahemdabad

અમદાવાદમાં જ કૂતરા કરડવાના ૫૮,૬૬૮ કેસજાહેર હિતની અરજીની સુનાવણી

ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.જે.દેસાઈએ જણાવ્યું હતું કે રખડતા કૂતરાઓના ત્રાસને કારણે ઘણા નાગરિકો માટે મો‹નગ વોકમાં જવું પણ

Read More
મનોરંજન

પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં અમેરિકન સ્પાય સિરીઝ સિટાડેલમાં જાવા મળશે.

બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરાનો ચાર્મ વિદેશોમાં પણ ચાલુ છે. તેણે હિન્દી સિનેમામાં ઘણી હિટ ફિલ્મો આપી છે,

Read More
ગાંધીનગરગુજરાત

રાજયમાં CNGનું વેચાણ અચોક્કસ મુદ્દત માટે થશે બંધ

ગાંધીનગર : ડીલરો દ્વારા સીએનજી ગેસમાં માર્જિન વધારવામાં નહી આવતાં આખરે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદત સુધી

Read More
ગુજરાત

કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.૨ લાખ સુધીનો દંડ અને શાળાઓની માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇ કરાઇ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા-ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ

Read More
Uncategorizedગુજરાત

ગુજરાત સરકાર પર ૩.૨૦ લાખ કરોડનું દેવું, ગુજરાતમાં પ્રતિ વ્યક્તિ  પર ૫.૧૧ લાખનું દેવું

ગુજરાત પર ૩ લાખ ૨૦ હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું દેવું છે. ગુજરાત સરકારે વિધાનસભામાં બજેટ સત્રમાં ચર્ચા કરતા સમયે

Read More
ગુજરાત

રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી બે દિવસ વાદળો છવાયેલા રહેવાના અને હળવા વરસાદનું અનુમાન

ફેબ્રુઆરી મહિનો પૂરો થવાને આરે છે અને લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી

Read More