મનોરંજન

દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ અવાર્ડઃઆરઆરઆર ફિલ્મ આૅફ ધ યર, ‘કાશ્મીર ફાઇલ્સ’ બેસ્ટ ફિલ્મ, આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ

એસ એસ રાજમૌલિની ફિલ્મ ‘આરઆરઆર’ તથા વિવેક અÂગ્નહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને દાદા સાહેબ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેÂસ્ટવલ અવાર્ડથી સન્માનિત કરવામાં

Read More
મનોરંજન

સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈં ૨’ના સેટ પર એકટ્રેસ નીતિ ટેલર ઈજાગ્રસ્ત થઈ

લોકપ્રિય ટીવી સિરિયલ બડે અચ્છે લગતે હૈં ૨ માં પ્રાચીનો રોલ કરનારી એકટ્રેસ નીતિ ટેલરને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી.

Read More
ગુજરાત

૨૩ ફેબ્રુઆરીથી શરૂ થશે વિધાનસભા સત્ર, પહેલી વાર સત્રના પ્રથમ દિવસે જ રજૂ કરાશે સરકારી વિધેયક

આગામી ૨૩ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થશે.જેમાં રાજ્યપાલના સંબોધન બાદ વિધાન સભામાં પેપર લીક બિલ રજૂ થશે. મહત્વનું

Read More
ગુજરાત

રાજયમાં ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ પુરતો ભાવ આપે સરકાર : શક્તિસિંહ ગોહિલ

ભાવનગર જીલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. ડુંગળી માટેના પાકને તૈયાર થતા પહેલા ખુબ જ ખર્ચાઓ

Read More
ગાંધીનગરગુજરાત

ગાંધીનગરમાં આગામી તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવી રહ્યું છે કાવ્યરત્ન ગ્રુપ પ્રસ્તુત Tricity Property Fest 2023

હેરિટેજ સિટી અમદાવાદ, વાઇબ્રન્ટ સિટી ગાંધીનગર અને ભવિષ્યના આધુનિક ગિફ્ટ સિટીને કનેક્ટ કરતું એક સ્વપ્નદ્રષ્ટા ત્રણ દિવસીય એક્સ્પો અને ફેસ્ટિવલ

Read More
ગુજરાત

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ- ૨૦૨૩ અર્પણ કરાયા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિવિઘ ક્ષેત્રોના પ્રતિભાવાન મહાનુભાવોનું ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ- ૨૦૨૩થી સન્માન કરતા જણાવ્યું હતું કે,

Read More
ગાંધીનગરગુજરાત

આરોગ્ય વિભાગની ગાંધીનગર ખાતેની વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી ખાતે એન.સી.ડી. મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

વિભાગીય નાયબ નિયામકશ્રી(આરોગ્ય)ની કચેરી, ગાંધીનગર દ્વારા NCD મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કચેરી ખાતે ફરજ બજાવતા તેમજ

Read More
ગાંધીનગરગુજરાત

હોળી ના પાવન પર્વ નિમિત્તે સરગાસણ ખાતે ચિત્ર સ્પર્ધાનું ભવ્ય આયોજન

હોળીના પાવન પર્વ નિમિત્તે ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન – મિલાપ ટાટારિઆ દ્વારા અને યુરોકિડ્સ પ્રી સ્કૂલ-સરગાસણ નાં સહયોગથી સરગાસણ ખાતે આગામી

Read More
ગાંધીનગરગુજરાત

કોરોનાકાળ બાદ આરોગ્ય પ્રત્યે લોકો વધુ સજાગ થયા ઃ સિવિલની ઓપીડી વધી

નિષ્ણાંત ડોક્ટરો અને સારી સુવિધા-વ્યવસ્થાને કારણે શ્રીમંત ઘરના લોકો પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાઇનમાં બેસીને નિદાન-સારવાર કરાવતા હોય છે આસપાસના

Read More
ગાંધીનગરગુજરાત

ધોલેરા SIRમાં દેશનો સર્વપ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટ શરૂ થશે

ગાંધીનગર : ગુજરાત સરકારે ધોલેરા સ્પેશ્યિલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન- SIRમાં ડેવલપ થયેલી લેન્ડના ૩૭.૫૦ ટકા જેટલી જમીન ભારતના સૌપ્રથમ સેમી કન્ડક્ટર

Read More