ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસ પર હુમલો: રક્ષા શક્તિ બ્રિજ નીચેથી ખસવાની સૂચના આપતાં પરિવારોએ પોલીસ જવાનને માર માર્યો
ગાંધીનગર શહેરના પ્રવેશદ્વાર સમા રક્ષા શક્તિ બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરી રહેલા અને ગંદકી ફેલાવતા પરિવારોને હટાવવા ગયેલા ટ્રાફિક પોલીસ
Read More