સારંગપુરમાં પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ, પાટીલે કહ્યું – આ બેઠકમાં નવા પ્રમુખની વરણી કરવા પદાધિકારીઓને જણાવ્યું છે
આજે બોટાદના સાળંગપુરમાં ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠક મળવાની આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ હાજર છે.
Read More