હિન્દુત્વની દુહાઈ દેતી ભાજપ સરકારના રાજમાં ગુજરાતનાં મંદિરોમાંથી છેલ્લા ત્રણેક વર્ષમાં કુલ 5 કરોડ જેટલી રોકડ રકમ અને મુદામાલની ચોરી
ગુજરાતના મંદિરોની સુરક્ષા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો
Read More