ગુજરાત

ગુજરાત

ગુજરાત અને રાજસ્થાનમાં ૨૨-૨૬ ફેબ્રુઆરીએ માવઠાંની આગાહી કરી, આકરા ઉનાળાના અેંધાણ

રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. તારીખ ૨૨-૨૬ ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની

Read More
ગુજરાત

લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ૪ લોકોના ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજીત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં ૪ વ્યÂક્તઓના જીવન દીપ

Read More
ગુજરાત

ગુજરાતમાં જુનિયર ક્લાર્કની આ મહિનામાં લેવાશે પરીક્ષા, હસમુખ પટેલની થશે આકરી પરીક્ષા

તાજેતરમાં પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. જેના બાદ હજારો વિદ્યાર્થીઓના આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે

Read More
ગુજરાત

ગુજરાત સરકારનો દાવો પોકળ ઃ ૭ હજાર સરકારી શાળાઓમાં વિદ્યાર્થી તરસ્યા

ગુજરાત સરકાર પોતાની યોજનાઓની ગમે તેટલી બડાઈ હાંકી લે, પરંતુ નલ સે જલ યોજનામા સરકારી દાવા પોકળ સાબિત થયા છે.

Read More
ગુજરાત

રાજ્યના અનેક શહેરોમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યુ

ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તાપમાનમાં આ વધારાને કારણે ઠંડીની અસર ઘટી હતી અને

Read More
ગુજરાત

ગુજરાત સરકારે છેલ્લા ૧૧ વર્ષથી જંત્રીના દરમાં કોઈ વધારો નહોતો કર્યો. ઃ પૂર્વ નાયબ મુખ્યમંત્રી

જંત્રીનો દર બમણો કરવાથી બિલ્ડરો અને ગ્રાહકો અટવાયા છે. આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામા આવી છે. જેમાં કોઈ નિર્ણય લેવાય

Read More
ગુજરાત

ભારે પવનના પગલે ગિરનાર રોપ વે સેવા ફરી રખાઇ બંધ, અનેક ભક્તો અટવાયા

જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વત પરની ફરી એક વાર રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે. વહેલી સવારથી ભારે પવન હોવાના કારણે

Read More
ગુજરાત

દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ માલિકો હડતાળ પર, ૨૫૦ જેટલા સીએનજી પંપ સંચાલકો ૨૪ કલાક બંધ પાળશે

દક્ષિણ ગુજરાત ખાતે લાંબા સમયથી પડતર માગણીનો ઉકેલ ન આવ્યો હોય દક્ષિણ ગુજરાતના સીએનજી પંપધારકો દ્વારા એક દિવસીય હડતાળનું એલાન

Read More
ગુજરાત

બહુચરાજીમાં માથાના દુ:ખાવા જેવી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે 4 વર્ષથી બહુમાળી પાર્કિંગ પ્રોજેક્ટ અટવાયેલો છે.

નોંધપાત્ર બાબત એ છે કે, ધર્મસ્થળમાં વાહન પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પંચાયતે શ્યામા પ્રસાદ મુખર્જી અર્બન

Read More