ગાંધીનગર

ગાંધીનગરનાં ચિરાગ જાની એ Ph.D. ની પદવી મેળવી

ગાંધીનગર :

ગાંધીનગરમાં વસતા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં સેવા આપતા શ્રી ચિરાગ શરદકુમાર જાનીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માથી પી.એચ. ડી. ડિગ્રિ તા. ૩/૫/૨૦૨૧ પ્રાપ્ત થઈ છે. જેમા તેઓનો વિષય – ૨૧મી સદીમાં વરિષ્ઠ નાગરિકના ભરણપોષણ અને કલ્‍યાણના અધિકારોનું રક્ષણ (ગુજરાત રાજયના સદર્ભમાં) ડૉ. કે. સી. પટેલના માર્ગદર્શન હેઠળ કાયદાશાસ્ત્ર કરેલ છે. તેઓએ Ph.D. ની પદવી મેળવવા તેઓના સમાજની નામના વધારેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x