ગુજરાત

ગિરનાર રોપ-વે સેવા કરાઈ બંધ, ભારે પવનને કારણે રોપ-વે સેવા બંધ

ગિરનાર રોપ-વે સેવા ફરી બંધ કરવામાં આવી છે. ભારે પવનને કારણે આ સેવા ફરી બંધ કરવામાં આવી છે. 75 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. આ અગાઉ પણ ગિરનાર રોપ-વે સેવા બંધ થઇ ચુકી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x