ગાંધીનગરગુજરાત

NSUI દ્રારા M.A. ની બેઠકો વધારવાની માંગણી કરવામાં આવી

ગાંધીનગર

આજ રોજ સરકારી વિનયન કૉલેજ સેક્ટર ૧૫ ગાંધીનગર ખાતે M.A. ની બેઠકો ની માંગણી કરવામાં આવી ઓફલાઇન પ્રકિયા દરમિયાન બેઠકો સંપુર્ણ ભરાઈ ગઇ સે તેમા Economics,English, Gujarati,મનોવિજ્ઞાન,અને સમાજશાસ્ત્ર મા અં તમામ વિષયોમા અંદાજે ૪૦૦ થી ૪૫૦જેટલા વિદ્યાર્થીઓનાં એડ્મીસન થી વંચિત રહી ગયેલ સે તો આ વિદ્યાર્થીઓ ના ભવિષ્ય હાલમાં અધ્ધરતાલ થઇ રહ્યુ હોવાથી NSUI દ્રારા બેઠક વધારવા માટે નું આવેદન પત્ર આપવામા આવ્યુ. આ કાર્યક્રમ મા ગાંધીનગર જીલ્લા NSUI નાં વિદ્યાર્થી નેતા અજયસિહ, મિતેષસિંહ ,વિજયસિહ,કુલદીપસિંહ,નયન ભાઈ ,જનકભાઇ,ધવલસિંહ,રાજપાલસિંહ, કિરિટસિંહ,ઉત્કર્ષ સહીત ૧૦૦ થી વધું વિદ્યાર્થી હાજર રહ્યાં હતાં..

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x