ગાંધીનગરગુજરાત

લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ અને વડોદરાના DCP સહિત ૪૫ SP ની બદલી

ગાંધીનગર :

રાજ્યના ગૃહ વિભાગે ૬૫ આઈપીએસ અધિકારી (ડીએસપી)ની બદલીઓ કરી છે. જેમાં અમદાવાદમાં ચાલી રહેલી ટ્રાફિક અને પાર્કિંગની ઝુંબેશને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગમાં ૩ ડીપીસીના પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં સંજય ખરાટ, અક્ષય રાજ મકવાણા અને તેજસકુમાર વી.પટેલનો સમાવેશ થાય છે. આ સાથે ડો.રાજદીપસિંહ ઝાલાને ક્રાઈમ બ્રાંચના સાઈબર સેલમાં ડીસીપી તરીકે મૂકવામાં આવ્યા છે. જો કે અમદાવાદના ૭ ઝોન ડીપીસીમાંથી ઝોન – ૫ ડીપીસી હિમકરસિંઘ અને ઝોન- ૭ ડીસીપી આર.જે.પારઘીની બદલી કરાઈ નથી.

કોની ક્યાં થઇ બદલી

નામ હાલની જગ્યા બદલી-બઢતી જગ્યા
એમ.પી. પવાર એસ.પી., ખેડા એસ.પી., સુરેન્દ્રનગર
પ્રેમવિર સિંહ એસ.પી., દાહોદ એસ.પી., રાજભવન
શરદ સિંઘલ એસ.પી., રેલવે વડોદરા એસ.પી., જામનગર
નિલેશ ઝાંઝડિયા એસ.પી., જૂનાગઢ એસ.પી., પાટણ
મનોજ નિનામા એસ.પી. (IB), અમદાવાદ એસ.આર.પી. વડોદરા
આર.એફ. સંઘાડા ડીસીપી ઝોન-2, અમદાવાદ ડીસીપી ઝોન-3, અમદાવાદ
બી.આર. પાંડોર ટ્રાફિક ડીસીપી, સુરત ડીસીપી ઝોન-2, સુરત
એ.જી. ચૌહાણ એસ.પી., પાટણ ડીસીપી ઝોન-4, સુરત
ડૉ. એમ.કે. નાયક એસ.પી. સુરત (રૂરલ) જેલ, અમદાવાદ
કે.એન. ડામોર એસ.પી., અરવલ્લી એસ.પી. રેલવે, વડોદરા
દિવ્ય મિશ્રા ડીસીપી ઝોન-1, અમદાવાદ એસ.પી., ખેડા
સૌરભ તોલંબિયા એસ.પી. વડોદરા (રૂરલ) ડીસીપી ઝોન-6, અમદાવાદ
પરિક્ષિતા રાઠોડ એસ.પી. રેલવે અમદાવાદ એસ.પી. કચ્છ-ગાંધીધામ
પ્રદીપ સૈજુલ એસ.પી. જામનગર એસ.પી. બનાસકાંઠા
નિરજ બડગુર્જર એસ.પી. બનાસકાંઠા ડીસીપી ઝોન-4, અમદાવાદ
શોભા ભૂતડા એસ.પી. પોરબંદર એસ.પી. મહેસાણા
વીરેન્દ્રસિંહ યાદવ એસ.પી. ગાંધીનગર એસ.પી.સીઆઈડી ક્રાઈમ
વિધિ ચૌધરી ડીસીપી ઝોન-2, સુરત ડીસીપી હેડ ક્વાર્ટર, સુરત
જયપાલસિંહ રાઠોડ એસ.પી. મોરબી ડીસીપી ઝોન-1, અમદાવાદ
ડૉ. લીના પાટિલ ડીસીપી ઝોન-4, સુરત એસ.પી. પંચમહાલ
શ્વેતા શ્રીમાળી ડીસીપી ઝોન-4, અમદાવાદ એસ.પી. ડાંગ-આહવા
દીપક મેઘાણી એસ.પી. સુરેન્દ્રનગર ડીસીપી ઝોન-1, વડોદરા
અંતરિપ સુદ એસ.પી. રાજકોટ (ગ્રામ્ય) ડીસીપી, વડોદરા
હિતેષ જોયસર એસ.પી. ગીર-સોમનાથ એસ.પી. દાહોદ
ચૈતન્ય માંડલિક એસ.પી. મહેસાણા એસ.પી. સાબરકાંઠા
કરુણકુમાર દુગ્ગલ એસ.પી. રાજભવન એસ.પી. વડોદરા (ગ્રામ્ય)
સુધીર દેસાઈ ડીસીપી ટ્રાફિક અમદાવાદ ડીસીપી ટ્રાફિક સુરત
બલરામ મીણા ડીસીપી ઝોન-1, રાજકોટ એસ.પી.રાજકોટ (ગ્રામ્ય)
કરજણ બી વાઘેલા ડીસીપી ઝોન-2, રાજકોટ એસ.પી. મોરબી
સૌરભસિંઘ એસ.પી. સાબરકાંઠા એસ.પી. જૂનાગઢ
રાહુલ ત્રિપાઠી ડીસીપી ઝોન-3, અમદાવાદ એસ.પી. ગીર-સોમનાથ
મનીષસિંઘ ડીસીપી ઝોન-2, વડોદરા ડીસીપી હેડ ક્વાર્ટર, વડોદરા
યશપાલ જગનિયા ACP, CID ક્રાઈમ, વડોદરા ડીસીપી ટ્રાફિક, વડોદરા
પાર્થરાજસિંહ ગોહિલ એએસપી, રાધનપુર-પાટણ એસ.પી. પોરબંદર
ડૉ. રવિમોહન સૈની એસીપી, ડિવિઝન-G, સુરત ડીસીપી ઝોન-1, રાજકોટ
મયુર પાટિલ એએસપી, લુણાવાડા એસ.પી. અરવલ્લી
સંજય ખરાઈ એએસપી, કેશોદ ડીસીપી ટ્રાફિક, અમદાવાદ
અક્ષરરાજ મકવાણા ASP, SC\ST સેલ, મોરબી ડીસીપી ટ્રાફિક, અમદાવાદ
ધર્મેન્દ્ર શર્મા એએસપી, છોટા ઉદેપુર SP મધ્યસ્થ જેલ, રાજકોટ
આર વી ચુડાસમા એસપી, પંચમહાલ એસપી, ભરૂચ
રાજન ટી સુશરા ડીસીપી ઝોન-6, અમદાવાદ ડીસીપી ઝોન-2, વડોદરા
સુજાતા મજમુદાર SP, CID ક્રાઈમ, ગાંધીનગર ડીજીપી ઓફિસ, ગાંધીનગર
એ એમ મુનિયા એસપી, ડાંગ-આહવા એસપી, સુરત (ગ્રામ્ય)
મયૂર જે ચાવડા એસપી,ઇન્ટે. ગાંધીનગર એસપી, ગાંધીનગર
બી આર પટેલ એસપી, કચ્છ-ગાંધીધામ એસપી રેલવે અમદાવાદ
મનોહરસિંહ જાડેજા એસપી, ધોળકા ડીસીપી ઝોન-2, રાજકોટ
તેજસકુમાર પટેલ એસપી, દાહોદ ડીસીપી ટ્રાફિક, અમદાવાદ
રાહુલ બી પટેલ ડીસીપી ક્રાઈમ, વડોદરા ડીસીપી ક્રાઈમ, સુરત
જયદીપસિંહ જાડેજા એસીપી, ગાંધીનગર એસપી (SCRB), ગાંધીનગર
એન્ડ્રુ મેકવાન ડીસીપી, અમદાવાદ એસપી (SCRB), ગાંધીનગર
હિમાંશુ સોલંકી એસપી આઈબી, ગાંધીનગર એસપી ઈન્ટે., ગાંધીનગર
વિજય પટેલ એસપી, ગાંધીનગર ડીસીપી કંંટ્રોલ રૂમ, અમદાવાદ
ભગીરથસિંહ જાડેજા એસપી, મહુવા એસપી, STB-1, ગાંધીનગર
રાજેશ ગઢિયા ડીસીપી ઝોન-F, અમદાવાદ SP, CID ક્રાઈમ, ગાંધીનગર
પન્ના એન મોમાયા ડીસીપી મહિલા, અમદાવાદ ડીસીપી ઝોન-2,અમદાવાદ
રવીન્દ્રસિંહ જાડેજા એસપી, ગાંધીનગર એસપી ઈન્ટે., ગાંધીનગર
ડૉ. હર્ષદ કે પટેલ એસપી, ગુજરાત હાઈકોર્ટ ડીસીપી SOG, અમદાવાદ
મુકેશ એન પટેલ ડીસીપી ઝોન-K, અમદાવાદ SP ઇન્ટે., અમદાવાદ
ચિંતન જે તેરૈયા ડીસીપી ઝોન-K, અમદાવાદ SP વાયરલેશ, ગાંધીનગર
ભગીરથ ગઢવી ડીસીપી SB, સુરત SP, CID ઇન્ટે. ગાંધીનગર
ઉમેશ આર પટેલ એસપી, જામનગર એસપી ઇન્ટે., સુરત
રાજદીપસિંહ ઝાલા ડીસીપી ક્રાઈમ, અમદાવાદ DCP સાઇબર સેલ, અમદાવાદ
હરેશકુમાર દૂધાત એસપી, વીસનગર એસપી, AEOC, ગાંધીનગર
હર્ષદ બી મહેતા ડીસીપી, રાજકોટ એસપી મધ્યસ્થ જેલ, વડોદરા
કિશોર બલોલિયા એસપી, હાલોલ-પંચમહાલ એસપી CS, ગાંધીનગર

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x