ગાંધીનગર

એસ.જી.અંગ્રેજી માધ્યમ પ્રાયમરી શાળામાં વિધ્યાર્થીઓની એપ્ટીટયુડ ટેસ્ટ યોજાઇ

ગાંધીનગર

એસ.જી.અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં DSSL દ્વારા  INDIA’S BIGGEST NATIONAL LEVEL INTER SCHOOL QUIZ CONTEST માં ધોરણ-4 થી 8  1500 વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ટેસ્ટમાં વિધ્યાર્થીઓની વય કક્ષાનુસાર તાર્કિક પ્રશ્નો હતા. બાળકોએ આ પરીક્ષામાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *