ગાંધીનગર

એસ.કે.પટેલ સ્કૂલમાં ‘પામ પ્રિટિંગ’ કાર્યક્રમ ઉજવાયો.

ગાંધીનગર :

શહેરની સેકટર 23 મા આવેલ કડી સર્વ વિધ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.કે.પટેલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ’ પામ પ્રિટિંગ કાર્યક્રમ’  ઉજવાયો. જેમાં બાળકો  અને શિક્ષિકાઓએ ભેગા મળીને આ કાર્યક્રમ ઉજવ્યો હતો.આ દિવસે બાળકોએ પોતાના પામ થી ‘પીકોક અને હેન ‘ બનાવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x