ગાંધીનગર

એસ.કે.પટેલ સ્કૂલ મા રક્ષાબંધનની ઉજવણી

ગાંધીનગર :

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.કે.પટેલ શાળામાં રક્ષાબંધન કાર્યક્રમ ઉજવાયો. તેમાં શાળાની વિધ્યાર્થિની ઓ એ વિધ્યાર્થીઓ ના ભાલ પર કુમકુમ થી તિલક કરીને રાખડી બાધવામાં આવી હતી. શિક્ષિકાઓએ ભાઈ – બહેનના પવિત્ર પર્વ વિશે જાણકારી આપી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x