ગાંધીનગર

એસ.જી.એસ.વી. અંગ્રેજી માધ્યમ પ્રાયમરી શાળામાં વિધ્યાર્થીઓએ રક્ષાબંધન કાર્યક્રમ ઉજવ્યો.

ગાંધીનગર :

એસ.જી..અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં તા-24-08-2018ને શુક્રવારના રોજ  વિધ્યાર્થીઓએ આર્મી જવાનો સાથે રક્ષાબંધન કાર્યક્રમ ઉજવ્યો હતો.

આ કાર્યક્રમમાં  શાળાના વિધ્યાર્થીઓના જે વાલી આર્મીમાં હોય તેમણે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શાળાની વિધ્યાર્થિનીઓએ આ આર્મી જવાનોને કુમકુમ તિલક કરી  રાખડી બાંધી  હતી. તેમજ શાળાની વિધ્યાર્થિનીઓએ શાળાના વિધ્યાર્થીઓને રાખડી બાંધી આ કાર્યક્રમ ઉજવ્યો હતો આ કાર્યક્રમમાં દરેક વિધ્યાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x