ગુજરાત

*અરવલ્લીઃઆસામના મુખ્યમંત્રી હેમંત બીસ્વાએ ધનસુરા ખાતે ભાજપની પ્રચાર સભાને સંબોધી*

અરવલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉમેદવારો દ્વારા પ્રચાર ની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે ભાજપ ના સ્ટાર પ્રચારકો વિવિધ જગ્યાએ સભાઓ કરી રહ્યા છે.ત્યારે આસામ ના મુખ્યમંત્રી હેમંત બીસ્વા સરમા એ અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે સભા ને સંબોધી હતી. જવાહર બજાર ખાતે યોજાયેલ આ સભામાં તેમણે જણાવ્યું હતું કે હાલ વડાપ્રધાન ના નેતૃત્વ માં દેશ ઝડપથી વિકસિત થઈ રહ્યો છે વડાપ્રધાન એ દેશને જોડ્યો છે.વડાપ્રધાને કોવિડ માં પણ સુંદર નેતૃત્વ કર્યું હતું.સાથે તેઓએ ભાજપ ના ઉમેદવાર ને મત આપવા અપીલ કરી હતી.ચૂટણી ને થોડા દિવસો બાકી હોવાથી ઉમેદવારો દ્વારા ગામે ગામ જઈ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા માં યોજાયેલ આ કાર્યક્રમ માં ભાજપ ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.સાથે ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x