ગુજરાત

કાંકરેજ ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ પર ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો

કાંકરેજ તાલુકા 15 વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ના ફાર્મ હાઉસ પર ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અને ચાંગા ગામના વતની એવા અમૃતજી ઠાકોર નો ઋણ સ્વીકાર કાર્યક્રમ દરમિયાન ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર ની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સૌ પ્રથમ પ્રદેશ પ્રમુખ શ્રી નું સાફો બાંધી ને ફુલહાર અને સાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંચસ્થ દરેક પદાધિકારીઓ ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર. સિદ્ધપુર ના પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર. ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશ ઠાકોર.અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ વાઘેલા. કાંકરેજ તાલુકા કોંગ્રસ સમિતિ ના પદાધિકારીઓ તાલુકાના સરપંચો તેમજ કાર્યકરો હાજર રહ્યા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રસના પ્રમુખ શ્રી ના આમંત્રણ માં મીડિયા મિત્રો ને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી ત્યારે હવે ખુદ પોતે જ જવાબદાર વ્યકિત વિશેષ ના ઘરે આવું થાય તો પ્રોટોકોલ અને ડીસિપ્લીન અંગે દરેક મિત્રો ને સવાલ થાય છે ત્યારે હવે હજુ સુધી તો શરુઆત થઇ છે ત્યારે હવે પાંચ વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને લોકો માટે કાળજી રાખીને તાલુકામાં દરેક સમાજના વિકાસના કામો તેવી મનોકામના સાથે મીડિયા અહેવાલો અનુસાર કાંકરેજ તાલુકાના યુવા ધારાસભ્યના ધરે આવું થાય તો તેની અસર કેવી રહેશે એ જોવું રહ્યું પરંતું સાથે સાથે મીડિયા એવી દેશની ચોથી જાગીર ની કદર ના હોય એ યોગ્ય ના કહેવાય જોકે આવા સંજોગોમાં ઘણા લોકો દ્વારા તારીખ ૨/૧/૨૦૨૩ ના રોજ કાંકરેજ તાલુકાના ચાંગા ગામે આવેલ મોતીજી ફાર્મ હાઉસ પર માનનીય શ્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ની ઉપસ્થિતિ માં વર્તમાન ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર નો ઋણ સ્વીકાર કાર્યક્રમ માં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પત્રકાર મીત્રો એ ધારાસભ્ય ને રૂબરૂ તેમજ ફોન પર વાત કરી ને પૂછપરછ કરવામાં આવેલી જેમાં કોઈ બંધન નથી પરંતુ જે પત્રકાર મિત્રોને આવવું હોય તે આવી શકે છે તેવું વર્તમાન ધારાસભ્ય દ્વારા જાણવા મળેલ…

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *