ગાંધીનગર

અમી ધારા ક્રેડિટ સોસાયટી ની સાધારણ સભા નગર પાલિકા પરિષદ ખાતે રવિવારે યોજાશે

ગાંધીનગર :

અમી ધારા ક્રેડિટ સોસાયટી ગાંધીનગર ના સભાસદો ને જણાવવાનું કે સોસાયટી ની ચોથી વાર્ષિક સાધારણ સભા તારીખ 2 જુલાઈ 2023 રવિવારે બપોરે 3-30 વાગ્યે ગુજરાત નગર પાલિકા પરિષદ સભા ગૃહ સેક્ટર 11 કોર્ટ ની પાછળ ગાંધી નગર ખાતે સોસાયટી ની કામગીરી અને કાર્યવાહી માટે મળશે તો દરેક સભ્ય ને વિનંતી છે કે જણાવેલ સ્થળે અને સમયે ઉપસ્થિત રહેવું.

અમી ધારા ક્રેડિટ સોસાયટી ના ચેરમેન શ્રી ચંદ્રકાંત મનસુખ ભાઈ રાઠોડ અને ડિરેક્ટર શ્રી ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છ

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x