ગુજરાત

આઈ ખેડૂત પોર્ટલ પર સરળ રીતે તમે પણ કરી શકો છો અરજી

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મુકી મૂકવામાં આવે છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો યોજનાઓ થકી પોતાનો વિકાસ કરી શકે. સરકાર વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને સરળ રીતે લાભ મળે એ રીતે લાગુ કરાઈ છે. હંમેશા ગ્રામ પંચાયત VCE કે કોઈ અન્ય દ્વારા અરજી કરવામાં આવતી હોય છે પણ આજે આપણે જાણીશું કે તમે પોતે ઘરે બેઠા કઈ રીતે અરજી કરી શકો છો. જે પણ ખૂબ જ સરળ છે.

ઘરે બેઠા કઈ રીતે અરજી કરવી :-

– Google serch માં  I khedut portal ટાઈપ કરો
અધિકૃત https://Ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી
– આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું
– યોજના પર Click  કર્યા પછી ક્રમ-1 પર આવેલી ખેતીવાડીની યોજનાઓ
– ખેતીવાડીની યોજનાની વિવિધ યોજનાઓ બતાવશે
દાખલા તરીકે..tarfencing yojna 2023 માં પર ક્લિક કરવાની રહેશે
– જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે
– રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાંખ્યા બાદ captcha image  સબમીટ કરવાની રહેશે.
– ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈ પૂર્વક માહિતી ભર્યા બાદ application save  કરવાની રહેશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x