રાષ્ટ્રીય

બ્રેકિંગ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની EDએ કરી ધરપકડ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીએમ આવાસ પર પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ કહ્યું કે ED બે વર્ષમાં એક રૂપિયો પણ રિકવર કરી શકી નથી. EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x