રાષ્ટ્રીયવેપાર

વ્હોટ્સએપએ એક માસમાં 76 લાખ એકાઉન્ટ કર્યા બંધ

વ્હોટ્સએપ તરફથી એક મોટુ એક્શન લેવામાં આવ્યુ છે, જે હેઠળ લગભગ 76 લાખ વ્હોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર 1 ફેબ્રુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી દરમિયાન લગભગ 7,628,000 વ્હોટ્સએપ એકાઉન્ટને બેન કરવામાં આવ્યા છે. જેમાંથી 1,424,000 એકાઉન્ટને હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x