રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી આવતીકાલે મોરબી તાલુકાની મુલાકાતે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
રાજકોટ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચાર કરી રહ્યા છે, જેમાં તેઓ આવતીકાલે પ્રચાર અર્થે મોરબી તાલુકાની મુલાકાતે છે. પરેશ ધાનાણી આવતીકાલનો કાર્યક્રમ સામે આવ્યો છે,જે આ પ્રમાણે છે.