ગાંધીનગર

ગાંધીનગર: છત્રાલ GIDC ફેઝ 2માં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટના સ્થળે

ગાંધીનગરના છત્રાલ GIDCમાં ફેઝ 2 માં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાને લઈ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ ગાંધીનગર અને કલોલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે ઘટનામાં કોઈ વધારે જાનહાનિ હોવાનું સામે આવ્યું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x