ગાંધીનગર તાલુકા પંચાયતનું પરિણામ
ગાંધીનગર તાલુકા પંચાયતનું પરિણામ
| વોડૅ નું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
| 1-અડાલજ-1 | દક્ષાબેન કચરાભાઇ મકવાણા | ભાજપ | 3130 |
| 2-અડાલજ-2 | નિકિતાબેન કુંડલજી ઠાકોર | કોંગ્રેસ | 1752 |
| 3-આદરજ મોટી-1 | કૈલાશબેન દશરથજી ઠાકોર | ભાજપ | 3182 |
| 4-આદરજ મોટી-2 | કિરણબેન શંકરજી ઠાકોર | ભાજપ | 2662 |
| 5-ચંન્દ્રાલા | ચેતનાબેન રાકેશકુમાર ચૌહાણ | ભાજપ | 2275 |
| 6-છાલા | દક્ષાબેન દિલિપભાઇ પટેલ | ભાજપ | 3363 |
| 7-ચિલોડા(ડ) | વર્ષાબેન સુનિલકુમાર પટેલ | ભાજપ | 1724 |
| 8-ડભોડા-1 | ક્રિશ્નાબેન ભરતજી સોલંકી | ભાજપ | 2983 |
| 9-ડભોડા-2 | સવિતાબેન મહોબતજી સોલંકી | ભાજપ | 2251 |
| 10-ધણ૫ | ગંગાબેન મેલાભાઈ ઠાકોર | કોંગ્રેસ | 2859 |
| 11-દોલારાણા વાસણા | કાળુભાઇ શંકાભાઇ ઠાકોર | ભાજપ | 2707 |
| 12-મગોડી | પ્રભાતસિંહ રતુજી સોલંકી | ભાજપ | 2551 |
| 13-પી૫ળજ | અંબાલાલ મથુરજી ઠાકોર | ભાજપ | 2298 |
| 14-પ્રાંતિયા | હિમાક્ષીબેન ધર્મેન્દ્રકુમાર પરમાર | ભાજપ | 1828 |
| 15-રાયપુર | લાલાજી રામાજી ડાભી | ભાજપ | 2620 |
| 16-રૂપાલ | ભુમીબેન મહેન્દ્રકુમાર ૫ટેલ | કોંગ્રેસ | 3131 |
| 17-સાદરા | આશાબેન નરેન્દ્રકુમાર ચૌહાણ | કોંગ્રેસ | 2866 |
| 18-સરઢવ | પૂજા તુષાર ૫ટેલ | ભાજપ | 2762 |
| 19-શાહપુર | રમીલાબેન ભરતકુમાર ૫ટેલ | ભાજપ | 3387 |
| 20-શેરથા | સુરેશજી રમણજી ઠાકોર | કોંગ્રેસ | 1920 |
| 21-શિહોલીમોટી | બાબુભાઇ ભવાનજી ઠાકોર | કોંગ્રેસ | 1643 |
| 22-સોનારડા | મોહબતજી ચેહરાજી ઠાકોર | ભાજપ | 2800 |
| 23-ટીંટોડા | શૈલેન્દ્ર ભવાનજી ઠાકોર | ભાજપ | 2301 |
| 24-ઉનાવા | વિરેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા | કોંગ્રેસ | 3609 |
| 25-ઉવારસદ-1 | કનુભાઇ બચુજી ઠાકોર | કોંગ્રેસ | 2493 |
| 26-ઉવારસદ-2 | મનુજી ગાભાજી ઠાકોર | ભાજપ | 2007 |
| 27-વડોદરા | કિરણકુમાર આલુજી ઠાકોર | ભાજપ | 2583 |
| 28-વલાદ | રણજીત રમણજી જાદવ | ભાજપ | 2725 |

