ગાંધીનગર

માહી કોમર્સ ઝોન ગાંધીનગર દ્વારા શિક્ષણદીનની ઉજવણી થઈ.

ગાંધીનગર :

આજ રોજ 5 સપ્ટેમ્બર ના શિક્ષણદીન નિમિતે માહી કોમર્સ ગાંધીનગર ખાતે શિક્ષક દિનની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો.
શિક્ષણદીન નિમિતે ક્લાસમાં કાયૅરત ધો-11 થી 12 કોમર્સ ગુજરાતી અને ઇંગ્લીશ મીડીયમ ના વિદ્યાથીઓનું સમગ્ર શૈક્ષણિક કાયૅ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ વિદ્યાર્થી માંથી 16 વિદ્યાથીઓ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી સમગ્ર શૈક્ષણિક કાર્ય ઉત્સાહપૂવૅક કયું હતું.
ક્લાસના સંચાલક શ્રી દશરથભાઇ અને તેમની ટીમ દ્રારા ભણતર સાથે જીંદગીનું ચણતર સમાન પાયારૂપ શૈક્ષણિક બાબતોનું જ્ઞાન પીરસીને ખૂબ જ ઉત્સાહ પૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે સંસ્થાના સંચાલક શ્રી દશરથભાઈ ખેર તથા સમગ્ર સ્ટાફ ગણે શુભકામના પાઠવી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x