ahemdabadગુજરાત

BREAKING: અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટના એન્જિનમાં લાગી આગ

અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ (Airport) પર આજે એક મોટી દુર્ઘટના (Accident) ટળી છે. અમદાવાદથી (Ahmedabad) દીવ (Diu) જવા માટે ટેકઓફ (Take-off) કરવાની તૈયારી કરી રહેલી ઈન્ડિગોની (IndiGo) ફ્લાઈટ નંબર ATR76 ના એન્જિનમાં (Engine) અચાનક આગ (Fire) લાગી હતી. આ ફ્લાઈટમાં (Flight) કુલ ૬૦ પ્રવાસીઓ (Passengers) સવાર હતા.

આગ (Fire) લાગ્યાની જાણ થતાં જ પાયલટે (Pilot) તુરંત એટીસી (ATC) ને ‘મેડે’નો (Mayday) કોલ (Call) આપ્યો અને પ્લેનને (Plane) ટેકઓફ (Take-off) કરતું અટકાવી દીધું. ત્યારબાદ, તમામ પ્રવાસીઓને (Passengers) સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા અને ફ્લાઈટ (Flight) રદ કરી દેવામાં આવી. ઈન્ડિગોના (IndiGo) પ્રવક્તાએ (Spokesperson) જણાવ્યું કે ટેકનિકલ ખામીને (Technical Glitch) કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ફ્લાઈટને (Flight) એટીસી (ATC) દ્વારા ક્લિયરન્સ (Clearance) મળ્યા બાદ તે રન-વે (Runway) પર રોલિંગ (Rolling) પણ શરૂ કરી ચૂકી હતી, ત્યારે જ આ ઘટના બની. પાયલટની (Pilot) સમયસૂચકતાથી એક મોટી ટ્રેજેડી (Tragedy) ટળી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *