રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCPનું ગઠબંધન નક્કી, જાણો કઈ પાર્ટી કેટલી સીટ પર લડશે ચૂંટણી ?

ન્યુ દિલ્હી :
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે NCP અને કોંગ્રેસ વચ્ચે બેઠકો વહેંચાઈ ગઈ છે. NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ અને NCP 125-125 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે સાથી પક્ષો 38 બેઠકો પર લડશે.

10 સપ્ટેમ્બરે શરદ પવારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બેઠક વહેંચણીના મુદ્દે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ચર્ચા કરી હતી. પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી સોનિયાની પવાર સાથેની આ પહેલી મુલાકાત હતી. બે મહિના પહેલા MNS પ્રમુખ ઠાકરેને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x