ગુજરાતરાષ્ટ્રીય

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ : કલર વેરિયેશનને પગલે સાફ-સફાઈ કરાશે

નર્મદા :

સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતાં કલર વેરિયેશનને લઈને સફાઈ હાથ ધરવામાં આવશે જેમાં સ્ટેચ્યુની અંદર અને બહાર સફાઈ કરવામાં આવશે. જાણવા મળ્યા મુજબ સફાઈ માટે 11 જગ્યાએ પ્લેટ ખોલવામાં આવશે. ત્યારબાદ સફાઈ કરીને બ્રોન્ઝ પ્લેટ પ્લેટ ફીટ કરી દેવામાં આવશે. મોડીફિકેશન કરવા માટે સ્ટેચ્યુના પગના ભાગમાં 4 જેટલાં બ્રોન્ઝના પડ કાપીને દરવાજા બેસાડવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x