ગાંધીનગરગુજરાત

ભાજપના MLAએ પત્રકારોના કેમેરા ખેચી આપી મા-બહેનની ગંદી ગાળો

વડોદરા

વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતા સંસ્કારી નગરી ગણાતા એવા વડોદરાના વાઘોડિયા વિસ્તારના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા. અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. અને પત્રકારોને માં-બહેનની ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x