આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

મહાત્મા ગાંધીની ઘરતી પર ટ્રમ્પ, વડાપ્રધાને કર્યું સ્વાગત

અમદાવાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલાનિયા, પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનર સાથે અમદાવાદ પહોંચ્યા છે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યું હતું. ટ્રમ્પ અને મોદી અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી 22 કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ સમય દરમિયાન, બંને નેતાઓ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. પીએમ મોદી અને ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને પણ સંબોધન કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x