આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

કોરોના થી બચવા શું કરશો ? ત્યાગ અને સ્થિરતાથી સુરક્ષિત બનીએ, ગૌ સસ્કૃતિ અને યજ્ઞ સંસ્કૃતિ શ્રેષ્ઠ ઉપાય.

ગૌ સસ્કૃતિ અને યજ્ઞ સંસ્કૃતિ શ્રેષ્ઠ ઉપાય
કોરોના વાયરસની મહામારીએ દુનિયાને લપેટીને કાળોકેર મચાવી દિધો છે દુનિયાભરના દાકતરો, વિજ્ઞાનીકો રોગ પ્રતિકાર માટે જંગ ખેલી રહ્યા છે હજી અકસીર દવા ઔષધ મળતુ નથી.

કોરોના જેવા અદ્રશ્ય રાક્ષસને પ્રાચિન શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે વર્ણવેલા છે, સંસારમાં એવી કોઇ ઉપાધી પેદા થતી નથી જેનો ઈલાજના હોય અભાવથી ઉભી થતી ઉપાધીનો અભાવ દુર કરવો મુળ ઇલાજ છે,

વાયરસ કે બેકટરીયલ બિમારી શ્વાસ, પાણી, આહાર, શરીરના સ્પર્શથી થાય છે એનો અર્થ એટલો ચોખ્ખો છે કે ઉપાધી બાહ્ય છે શરીરની આંતરીક બિમારી નથી,

શરીરને મળતો શ્વાસ હવામાથી આવે છે અને વાતાવરણનો વાયુ શરીર અને શ્વાસમાં ચોંટે છે જેના કારણે બેકટરીયલ વાયરસોનો ચેપ લાગે છે,

દુનિયા પાસે ઈલાજ હોય કે ના હોય ભારત પાસે ઈલાજ હોય છે. વાયરસ અતિ સુક્ષ્મ હોય છે એટલે એનો ઇલાજ પણ સુક્ષ્મ હોય છે

ભારત પાસે ગૌ સંસ્કૃતિ છે યજ્ઞ સંસ્કૃતિ છે અને વ્રત ઉપવાસની સંસ્કૃતિ છે,

ગૌ સંસ્કૃતિમાં ગોબરના છાણાનો વાયુ અને શકિતશાળી એન્ટીબાયોટીક ગૌમુત્ર શરીરને રક્ષા કવચ પુરૂ પાડે છે,

ગૌમાંસની નીકાસમાં ભારત નંબર વન બની ગયુ ત્યારથી વાયરસરૂપી રાક્ષસનો જન્મ થયો હતો, ગૌ સંસ્કૃતિનો વિનાશ કરવાથી આજે ભારતની સવા અબજ લોકોમાં યમરાજનો કહેર મચી ગયો છે,

ગૌમુત્રમાં નાઈટ્રોજન, સલ્ફર, એમોનિયા, કોપર, યુરીયા, આર્યન, યુરીક એસીડ, પોટેશિયમ, મૈગ્નેનીઝ, કાર્બનીક એસીડ, કેલ્શિયમ, સોલ્ટ, લેકટોઝ, એન્જાઇમ્સ, હિપ્યુરિક એસીડ, હોય છે,

ગાયના દુધમાં સ્ટ્રોનશિન હોય છે ગાયનું ઘી દહન થવાથી ઇથીલીન ફોર્મેલ્ડીહાઇડ, ઇથીલીન ઓકસાઇડ, પ્રોપલીન ઓકસાઇડ ઉત્પન્ન થાય છે,

ગાયના છાણાના ધુમાડાથી મેન્થોલ, ફીનોલ, એમોનિયા, ફાર્મેલીન ઉત્પન્ન થાય છે,

કોરોના આનાદી કાળથી જન્મેલો સુક્ષ્મ જીવ છે કોરોના જીવને ફેલાવાનુ કારણ એકમાત્ર અનિતિ છે

ભારતની ઋષિ સંસ્કૃતિએ ગૌ વિજ્ઞાન અને આયુર્વેદ ની સાથે યજ્ઞ સંસ્કૃતિની શોધ કરી..

ગાયના દુધ, ઘી, ગૌમુત્ર અને છાણાને આપણે છોડી દિધા એટલે એના તત્વોમાંથી મળતી શકિતઓનો અભાવ પેદા થયો પરીણામે કોરોના વાયરસ રાક્ષસ વધુ મજબુત બની વિકાસ પામ્યો છે,

કોરોના નો સીધો ઇલાજ રોંજીદી પ્રક્રિયાઓનો ત્યાગ કરવો અને દૈનિક જીવનને નિયમથી બંધ કરવું એક રીતે વ્રત લેવું..

જે ખોરાક ખાવાથી શરીરમાં, ગળામાં ચિકાસ ઉત્પન્ન થતી હોય, આંતરડા અને જઠરમાં મળ ભરાયેલો રહેતો હોય તેવા ચિકાસવાળો ખોરાક, આઇસ્ક્રીમ, ચીજ બટર મેદાની બનાવટોનો ત્યાગ કરી દેવો એ પહેલો ઈલાજ છે,

બીજો ઈલાજ પાણીને તુલસી અને થોડા આંદુ સાથે ઉકાળીને પીવુ અને દિવસમાં થોડા તુલસીપત્ર ચાવીને ખાવા તેમજ પાનની જેમ મોઢામાં ચુસવાથી ગળા અને અન્નનળીમાં વાયરલ ઇન્ફેકશનથી બચી શકાશે અને આદુના રસાયણને કારણે કફ થશે નહીં, રાતે સુતા સમયે હળદર અને ગોળની ગોળી ખાવાથી ગળાનો કફ અને ઇન્ફેક્શન દુર થશે,

શરીરની ત્વચા ઉપર અનેક પ્રકારે સુક્ષ્મ ગંદકી ચોંટેલી હોય છે શરીર ઉપર તાજા ગૌમુત્રને ઘસી ઘસીને ન્હાવાથી ચામડી ઉપરની સુક્ષ્મ ચિકાસ અને અદ્રશ્ય ગંદકી તરત દુર થશે,

ગાયના છાણા સાથે આંકડા, નીલગીરી, સીતાફળી, લીમડાના લીલા સુકા પાન અને ડાળખીઓ સળગાવી ઘરમાં ધુમાડો કરવાથી ઘરના વાતાવરણમાં, ખુણાઓમાં સ્થિર રહેતો વાયુ શુદ્ધ થશે,

અતિસુક્ષ્મ વાયરસ અને કીટાણુઓનો ઈલાજ લવીંગ અને કપુરથી થાય છે તેથી સવાર સાંજ ઘરમાં લવીગ અને કપુરનો ધુપ કરવાથી પણ હવામાં ફેલાયેલો ચેપી વાયરસ ઘરમાં પ્રવેશી શકતો નથી

દુઃખદ અને કરૂણ વાસ્તવિકતા છે કે ભારતનું ૬૦% ગૌધન છેલ્લા ૮ વર્ષમાં કત્લ કરીને નાશ કરવામાં આવ્યો છે,

નકલી દુધ, નકલી ઘી, નકલી ચીજોના ઉત્પાદનો બંધ કરવાને બદલે દેશભરમાં નકલી ચીજો અને ખાદ્ય પદાર્થોના વેપાર બેફામ વધવા દિધો સરકારના સતાધિશો, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, બધાએ પૈસા કમાવા માટે એક તરફ ગૌ હત્યાનો અનેક ગણો વધારો કર્યો અને બીજી તરફ અખાદ્ય પદાર્થોના ઉત્પાદનોની રીશ્વત ખાયને રોગપ્રતિકારક શકિતઓ પેદા થતી બંધ કરાવી દિધી છે,

દેવી શાસ્ત્રોમાં શુભ નિશુંભ જેવા જે રાક્ષસોનું વર્ણન છે એ એક વાયરસ સમુહો છે એ કોઇ કદાવર રાક્ષસો નહતા પણ સુક્ષ્મ મારક શકિતોનો વિશાળ સમુહ હતો આવા રાક્ષસોનો નાશ કરવા આંબો, પીપળો, ઉંબરો, ખેર, આંકડો, ખીજડો, જેવા ઝાડના કાષ્ઠનો યજ્ઞ કરવામાં આવતો, ઘી, તલ અને જવની સાથે ઉત્પન્ન થતી અગ્નિ અને ચોક્કસ મંત્રના ધ્વની ઉર્જાથી વિશાળ સમુહમાં રાક્ષસી રીતે છવાયેલા વાયરસનો નાશ કરવામાં આવતો, ધ્વનિ તરંગો અને વાયુ તરંગો પણ સુક્ષ્મ રીતે શકિતશાળી હોય છે

યજ્ઞ સંસ્કૃતિ, ગૌ સંસ્કૃતિ, વ્રત ઉપવાસ સંસ્કૃતિ શ્રેષ્ઠ રક્ષક સંસ્કૃતિ છે,

કોરોનાથી બચવા ગૌમૂત્રથી થોડા થોડા સમયે ચામડી પર ઘસીને ન્હાવુ, ઘરમાં ગાયના છાણા, લવીગ, કપુરનો ધુમાડો કરવો, ઘી નો એક અંખડ દીપ પ્રજવલિત રાખવો.. એ સરળ પ્રતિકાર છે,

આ વેદીયાવેડાની વાત નથી દુનિયા પાસે ઇલાજ નથી પણ અગમચેતીનુ સરંક્ષણ તો ભારત પાસે છે, ગૌમૂત્રનો ઇલાજ સચોટ અને અનુભુત ઇલાજ છે, યજ્ઞ ના કરો તો પણ આંબો, આંકડો, પીપળો, ઉંબરાના લાકડા સળગાવી તેના ઉપર લવીગ કપુરનો ધુપ કરી શકાય છે.

એક ચિકાસ વાળો ખોરાક નહીં ખાવાનું અને દિવસમાં એક સમયે એકવાર જમવાનું એકટાણા વ્રત લેવાથી શરીરમાં મળ ભરાશે નહીં એટલે રૂધારીભિસરણ ઝડપથી ચાલશે, દિવસમાં થોડો વ્યાયામ કરવાનુ વ્રત લઇ લો..

ભારત વિશ્વગુરૂ એટલા માટે છે કે ભારત પાસે આદીથી આનાદીના જ્ઞાનની સંસ્કૃતિ છે જયારે બાકીની દુનિયા પાસે ફકત વિ-જ્ઞાન છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x