M.R.P થી વધુ ભાવ લેવાતા હોય તો કયાં ફરિયાદ કરશો ?
હાલમાં M.R.P થી વધુ કિમતો લેવાની પ્રથમ ભુલ ૨૫ હજાર દંડની બીજી વખત માટે હાલમાં ૫૦ હજાર દંડની જોગવાઈ ને વધારીને ૨.૫ લાખ અને ત્રીજી વખતના ગુન્હા માટે હાલમાં ૧ લાખ દંડ છે તે વધારીને ૫ લાખ તથા ૨ વષૅ ની સજાની જોગવાઈ ટુંક સમયમાં આવી રહી છે.
M.R.P થી વધુ ભાવ લેવાતા હોય તો કયાં ફરિયાદ કરશો?
૧૮૦૦-૧૧-૪૦૦૦ કન્ઝયુમર ટોલ ફી નં ઉપર ફરિયાદ દાખલ કરી શકો છો. +૯૧-૮૧૩૦૦૦૯૮૦૯ ઉપર s.m.s કરી પુરી. વિગત આપી શકો છો. કન્ઝયુમર ખાતાની વેબસાઈટ consumerhelpline.gov.in ઉપર ઓનલાઈન ફરીયાદ રજુ કરી શકાય છે. જાગૃતતાના આભાવે બહૂ ઓછો લોકો ફરિયાદ કરે છે જેમાં ગુજરાતમાં કુલ ૧૯ જ ફરીયાદો છે.